VAGHASIYA PRIMARY SCHOOL ALL DETAILS

     



                        શ્રી વઘાસિયા પ્રા શાળા 

વઘાસિયા ગામ સ્થિત આ સંપૂર્ણ સરકારી શાળા એજ્યુકેશન ક્ષેત્રે મહતમ ટેક્નોલોજીનો ઉપીયોગ કરી શિક્ષણ ક્ષેત્રે પોતાની અલગ ઓળખ બનાવી રહી છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત અહી વિષયવસ્તુને સ્માર્ટબોર્ડ દ્વારા શિખવાય છે. શાળા નો હેતુ વિધ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે દિશા દર્શક કે પથ દર્શક બનવાનો છે. પ્રાથમિક અભ્યાસમા બાળ મનોવિજ્ઞાનની સમજ અગત્યની ભૂમિકા ભજવે છે. ત્યારે શાળાના શિક્ષકો બાળમનોવૃત્તિને કેન્દ્રમાં રાખી શિક્ષણકાર્ય કરી રહ્યા છે.આચાર્ય, શિક્ષકગણ , 
ગામના લોકો તથા એસ એમ સી કમિટી દ્વારા શાળા વિકાસના ઉતમ કર્યો થઈ રહ્યા છે.   

 .           TEAM VAGHASIYA  
VAGHASIYA PRIMARY SCHOOL STAFF

1,  Alpesh deshani __ principal
2,  Naresh jagodana__ teacher
3,  Jigar solanki__ teacher
4,  Poonam sherasiya__ teacher
5,  Aishabanu mathakiya__ teacher
6,  Minaxi kachrola_ teacher
Alpesh deshani ( M.a. B.ed)
principal 

Naresh jagodana ( B.com, PTC)

JIGAR SOLANKI ( M.a, B.ed)


Poonam sherasiya (B.a , PTC)

Aishabanu mathakiya (M.a, B.ed

ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ